demo
તમે આટલું જાણ્યા વગર વજન ઘટાડશો તો તમારું વજન પાછું વધી જશે અને તમારો સમય અને પૈસા બંન્ને બગડશે
મોટાપો આ બીમારીઓનું કારણ બનતું હોય છે.
ઊંચાઈ પ્રમાણે આદર્શ વજન અને વધારે વજન નું કોષ્ટક
વજન વધવાનું કારણ શું ?
1) વજન વધે કેવી રીતે?
ઉપર જણાવેલ કારણો આપડી મેટાબોલિઝ્મ સાયકલ ડિસ્ટર્બ કરે છે
આપણું પાચન તંત્ર ખરાબ થાય છે ત્યારે ખોરાક પચતો નથી અને તે ચરબીમાં બદલાઈ જાય છે, જેના
કારણે વજન વધે છે.
Example:
• તમે જોયું હશે કે કેટલાય લોકો બહુ ઓછું ખાય છે છતાં તેમનું વજન 70-80 Kg સુધી રહે છે.
• અને કેટલાક લોકો વધુ ખાય છે છતાં
પણ તેમનું વજન 55-60 kg જ રહે છે.
કારણ શું?
• જવાબ છે પાચન શક્તિ… જેનુ પાચન ખરાબ છે એનું ખોરાક ચરબીમાં રૂપાંતર થઈ જાય છે.
2) વજન ઘટે કેવી રીતે?
• વજન ઉતારવા માટે લોકો
Gym, Diet, Yoga, કસરત, દવાઓ વગેરે કરે છે.
• પણ… મોટાભાગે વજન ઘટ્યા પછી ફરીથી પાછું વધે છે કારણ
કે મૂળ સમસ્યા એટલે કે પાચન ઠીક થતું
નથી.
3) વજન ઘટ્યા પછી ફરી કેમ વધે છે?
સમજવા માટે 2 Condition જુઓ :
પહેલી Condition:
• તમારું વજન હતું
90 કિલો
• તમે 10 કિલો Gym, Diet, Yoga, દવાઓ દ્વારા ઉતાર્યું
• પછી થોડા સમય પછી ફરીથી 5-10 કિલો વધવા લાગ્યું...નકામી ચરબી બનવા લાગશે..
શું કામ??
કારણ કે આપણે
ચરબી ઓગાળી નાખી પણ ચરબી
બનતા અટકાવી નથી એટલે પાછો
વજન વધી જશે
વજન ને કંટ્રોલ / મેન્ટન / ઘટયા પછી વધવા
ના દેવો હોય તો બે વસ્તુ મહત્વ ની છે .
1. ચરબી ઓગાળવી પણ મહત્વ ની છે અને
2. ચરબી
બનતી અટકાવવી પણ મહત્વ ની છે
બંને નું મહત્વ 50,50% છે , બંને કરવું પડે
ex. જીમ કરીએ , યોગા, diet , કસરત, હર્બલ લાઈફ , માર્કેટ માં મળતી ઘણી દવાઓ ચરબી ઓગળે
છે , પણ બનતા
અટકાવતી નથી
આપણે પ્રોસેસ કેટલી ફોલો કરીએ છીએ!? ➡️ 50%
50% પ્રોસેસ ફોલો કરીએ તો રીઝલ્ટ કેટલું મળશે.?? ➡️50%
100% રીઝલ્ટ જોઈએ તો પ્રોસેસ કેટલા % ફોલો કરવી પડે
!?
100% . સાચું ને
બીજી Condition:
• તમારું વજન હતું
90 કિલો
• તમે
10 કિલો ઉતાર્યા પણ સાથે સાથે
પાચન પણ મજબૂત કર્યું
• હવે તમારું વજન છે
80 કિલો અને લાંબા ગાળે સ્ટેબલ છે.
કારણ કે અહિયાં આપણે બંને કામ કર્યા
ચરબી ઓગળી પણ અને નવી બનતા અટકાવી પણ
તો હવે સવાલ
:100% process માટે શું કરવું જોઈએ?
• માત્ર વજન ઉતારવું પૂરતું નથી, પણ પાચન
શક્તિને મજબૂત કરવી જરૂરી છે.
• જેના માટે જરૂરી છે આયુર્વેદિક કીટ.




































Post a Comment