ડાયાબિટીસમાં શું ખાવું જોઈએ & શુ ન ખાવુ જોઈએ



 ⭕ડાયાબિટીસમાં શું ખાવું જોઈએ

1. લીલા શાકભાજી

2. તાજા ફળો

3. અંકુરીત અનાજ કઠોળ 

4. ફાયબર વાળો ખોરાક વધારે લેવો.....


⭕ડાયાબિટીસમાં શું ન ખાવું જોઈએ

1. મીઠાઈઓ

2. સિમ્પલ કાર્બોહાઇડ્રેટ ન ખાવું (માનવ સર્જીત ખોરાક)

3. માંસાહારી ખોરાક ન ખાવો

4. તેલ

5. આલ્કોહોલ